દાળવડા

(0 reviews)
દાળવડા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. છથી આઠ કલાક માટે દાળને પલાડો. આ પછી તેમે મિક્સરમાં અધકચરી વાટો અને મીઠું નાખો. આદુ, મરચાં, હિંગ, લસણ વાટીને નાખો અને ફીણીને ગરમ તેલમાં વડા ઉતારો.ડુંગળી લાંબી કાપો, મીઠું નાખો, મરચાં તળીને મૂકો અને ડીશમાં તૈયાર થયેલી સ્વાદની જોરદાર મસ્તીને જીભે લાવવા તૈયાર રહો.

    અહીં કેટલીક ટીપ્સ પણ આપી દઉ કે મગની દાળમાં થોડી અડદની દાળ નાખી શકો છો. ઉપરાંત સાદી મગની દાણના અને ચોળા તથા અડદની દાળના પણ વડા થઈ શકે છે. દાળમાં થોડા ચોખા નાખો તો દાળવડા બહેતર બની શકે છે.

You may also like