આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- લીલવાને ધોઈની અધકચરા વાટો, લીલા મરચાં, આદુને પણ વાટો. આ પછી એક વાસણમાં વધુ પડતુ તેલ લઈને રાઈ, તલ, લીલાં મરચાં, આદુ નાખી લીલવા વઘારો, મીઠં નાખો. સાજીના ફૂલ પાણીમાં ઓગાળી નાખો. લીલવા ઓછા હોય તો બટાકા બાફીને છીણીને નાખો.લીલવા ચડી જાય એટલે બધો મસાલો નાખો. ઘઉના લોટમાં અથવા મેંદામાં થોડો ઘઉનો લોટ નાખીને ચમચી મીઠુ અને બે ચમચી તેલ નાખી લોટ બાંધો. પૂરી વણીને મસાલો ભરી કચોરી વાળો તથા ગરમ તેલમાં તળી લો.કચોરી તૈયાર.
You may also like