આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- બટાકા છોલીને તેને છીણી નાખો. સારી રીતે ધોઇને સ્વચ્છ કપડાં પર કોરા થવા માટે સૂકવો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં સૌપહેલાં સાબુદાણાને તળી લો. તે પછી બટાકાના છીણને આછા બદામી રંગનું તળી લો. હવે સીંગદાણા, લીલાં મરચાના ટુકડા, કાજુ, કિશમિશ, બધાને એક પછી એક તળી લો. આ બધી સામગ્રી મિક્સ કરો. તેમાં શેકેલા તલ, લીમડાના તળેલા પાન, મીઠું, બુરું ખાંડ ઉમેરી હલાવીને મિક્સ કરો. સાબુદાણાનો સ્વાદિષ્ટ ફરાળી ચેવડો તૈયાર છે.
You may also like