આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- કેરી ધોઇને તેના કટકા કરો. તેને મીઠા અને હળદરમાં ચોળીને એક દિવસ માટે બરણીમાં ભરી દો. બીજા દિવસે બહાર કાઢીને તેને ખુલ્લામાં બે-ત્રણ કલાક સુકવી દો(તડકામાં નહી). ચણા અને મેથીને સાદા પાણીમાં છ કલાક પલાળી પછી ખારા પણીમાં ત્રણ કલાક પલાળી રાખો.
તેને નિતારીને કોરાં કરો. એક કલાક તડકે રાખીને છાયામાં સુકવી દો. રાઇના કુરીયામાં મીઠું , હળદર, હિઁગ, ચણા, મેથી, વરિયાળી ચોળીને પછી તેમાં કેરીને ચોળી નાખો. પછી તેને કાચની બરણીમાં ભરી દો. તેલ ગરમ કરી, ઠંડું પડે પછી તેમાં રેડવું અને મિક્સ કરવું.
You may also like