આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- કોબીજને બારીક સમારવી, થોડી વાર બરફના પાણીમાં રાખવી. જેથી કડક થશે. ગાજરને છોલી, લાંબી કતરી કરવી. એક બાઉલમાં ફણગાવેલા મગ, કોબીજ, ગાજરની કતરી, ડુંગળીનું કચુંબર, સોયા સોસ અને ચીલી સોસ બધું ભેગું કરવું. પછી ડ્રેસિંગ અને બાફેલી મેક્રોની નાંખી હલાવી સર્વ કરવું.
You may also like