Home
Recipes
Contact Us
પંજાબી મસાલો
(0 reviews)
Language:
ગુજરાતી વાનગી
Category:
મસાલા
આવશ્યક સામગ્રી (Ingredients)
500 ગ્રામ સૂકાં ધાણા
200 ગ્રામ જીરું
25 ગ્રામ તજ
25 ગ્રામ લવિંગ
25 ગ્રામ મરી
25 ગ્રામ એલચી
10 ગ્રામ અનારદાણા
10 ગ્રામ શાહજીરું
10 ગ્રામ તમાલપત્ર
10 ગ્રામ બાદિયા
બનાવવાની રીત (Directions)
દરેક વસ્તુને સાફ કરી ધીમા તાપે ઘીમાં શેકી, ખાંડી, ચાળીને મસાલો બનાવવો. પછી એક બરણીમાં ભરી લેવો.
Facebook
Twitter
WhatsApp
You may also like
View Recipe
શાકનો મસાલો
View Recipe
ચાનો મસાલો
View Recipe
સંભાર નો મસાલો