આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- 50 ગ્રામ લીલું લસણ લઈ, ઉપરનાં છોડાં કાઢી, સમારી, ધોઈ, નિતારી, તેમાં 25 ગ્રામ સિંગદાણા, 5 લીલાં મરચાં, કટકો આદું, લીલા ધાણા અને મીઠું નાંખી વાટી તેમાં થોડો ગોળ નાંખી બરાબર વાટી લીલી ચટણી બનાવવી.
You may also like