આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- એક વાસણમાં મૂકી, ગરમ થાય એટલે તેમાં લીલા વટાણા અને છોલેલા બટાકાના કટકા નાંખી હલાવવું. તેમાં બે કપ પાણી અને મીઠું નાંખી, ઉકાળવું. શાક બફાય એટલે તેમાં ટામેટાંના કટકા નાંખવા. ટામેટાં બફાઈ જાય એટલે ઉતારી ઠંડું પડે એટલે લિક્વિડાઈઝ કરી સૂપના સંચાથી ગાળી લેવું. પછી ગરમ મૂકી તેમાં ખાંડ નાંખી, ઉકળે એટલે દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો. ઘટ્ટ થાય એઠલે ઉતારી, મરીનો ભૂકો, તજનો પાઉડર, 1 ચમચી ક્રીમ અને બ્રેડના તળેલા કટકા નાંખી, ગરમ સૂપ પીરસવો.
You may also like