Home
Recipes
Contact Us
ગરમ મસાલો (ગુજરાતી)
(0 reviews)
Language:
ગુજરાતી વાનગી
Category:
મસાલા
આવશ્યક સામગ્રી (Ingredients)
500 ગ્રામ ધાણા
200 ગ્રામ જીરું
25 ગ્રામ તજ
25 ગ્રામ લવિંગ
25 ગ્રામ મરી
25 ગ્રામ મસાલાની એલચી
10 ગ્રામ દગડફૂલ
10 ગ્રામ શાહજીરું
10 ગ્રામ તમાલપત્ર
10 ગ્રામ બાદિયા
બનાવવાની રીત (Directions)
દરેક વસ્તુને થોડા ઘીમાં શેકી, ખાંડી, ચાળી, મસાલો બનાવવો. પછી પેક શીશીમાં ભરી લેવો. અા મસાલો કોરો થાય છે તેથી વધારે દિવસ રહી શકે છે.
Facebook
Twitter
WhatsApp
You may also like
View Recipe
શાકનો મસાલો
View Recipe
ચાનો મસાલો
View Recipe
સંભાર નો મસાલો