Home
Recipes
Contact Us
જીરાળુ (સુરતી પદ્ધતિ)
(0 reviews)
Language:
ગુજરાતી વાનગી
Category:
મસાલા
આવશ્યક સામગ્રી (Ingredients)
100 ગ્રામ જીરું
100 ગ્રામ સિંધવ
50 ગ્રામ સફેદ મરચું
25 ગ્રામ સૂંઠ
10 ગ્રામ સંચળ
10 ગ્રામ હળદર
5 ગ્રામ હિંગ
બનાવવાની રીત (Directions)
બધું ખાંડી, ચાળી, કાચની પેક બરણીમાં ભરી લેવું.
Facebook
Twitter
WhatsApp
You may also like
View Recipe
શાકનો મસાલો
View Recipe
ચાનો મસાલો
View Recipe
સંભાર નો મસાલો