આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- બ્રેડની ચારે બાજુની લાલ કિનાર કાઢી, 1 વાડકી ભૂકો બનાવવો.
એક વાસણમાં 2 ચમચા ઘી મૂકી, તેમાં નાળિયેરનું ખમણ, ખાંડ અને થોડા ગરમ દૂધમાં કેસર ઘૂંટીને નાંખવું. ખાંડ ઓગળે એટલે તેમાં બ્રેડનો ભૂકો નાંખવો. ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું. થાળીમાં ઘી લગાડી, કોપરાપાક ઠારી દેવો. છોલેલી બદામની કતરી અને ચારોળીથી સજાવટ કરવી. તેને બદલે ચાંદીના વરખ પણ લગાડી શકાય
You may also like